GovernmentInfrastructureNEWSPROJECTS
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ દેશનો પ્રથમ 14 લેન ધરાવતો એક્સપ્રેસ વે.
The Delhi-Meerut Expressway is India’s first 14-lane expressway.
દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનું નિર્માણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. દેશનો સૌથી વધુ લેન ધરાવતો એક્સપ્રેસ પણ બની ગયો છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ 14 લેન ધરાવતો દેશનો પ્રથમ સૌથી વધારે લેન ધરાવતો એક્સપ્રેસ વે બન્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ -9 અને નેશનલ એક્સપ્રેસ-3 પર નિર્માણ પામેલો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે રાજધાની દિલ્હીથી મેરઠને ઉત્તરીય ઉત્તર પ્રદેશથી જોડે છે.
નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદમાં 10 લેનનો અંદાજિત ત્રણ કિલોમીટરની લંબાઈ ધરાવતો હાઈવે અમદાવાદના ત્રિમૂર્તિ મંદિર પાસેથી પ્રસાર થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments