ConstructionGovernmentGovtNEWSPROJECTSUrban Development
માણસા ચંદ્રાસર તળાવનું 4.87 કરોડના ખર્ચે નવીનીકરણ થશે
Mansa Chandrasar Lake will be renovated at a cost of 4.87 crores
રાજ્યની પાંચ નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિવિધ વિકાસ કામો માટે 85 કરોડ મંજૂર કરાયા છે. જેમાં માણસા ખાતે ચન્દ્રાસર તળાવ બ્યુટિફીકેશન માટે 4.87 કરોડના કામો હાધ ધરાશે.
માણસા નગરપાલિકામાં કામો હાથ ધરવા ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવપલપમેન્ટ મિશન દ્વારા રજૂ થયેલી દરખાસ્તોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. માણસા નગરપાલિકા વિસ્તારના ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશનની કામગીરી 4.87 કરોડના ખર્ચે થશે. જેમાં 248 એકરમાં ફેલાયેલા તળાવની આસપાસ પ્લાન્ટેશન, વોક વે, વરસાદી પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ સાથે તળાવનું નવીનીકરણ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments