GovernmentInfrastructureNEWSPROJECTS
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને ઈન્ફ્રા કામો માટે ₹28 કરોડની ગ્રાન્ટ મળી

ગાંધીનગર: ગુજરાત સરકારે રક્ષાબંધન નિમિત્તે રાજ્યની 14 મહિલા ધારાસભ્યોના મતવિસ્તારમાં રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કુલ ₹28 કરોડની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.
જાહેરાત મુજબ દરેક મહિલા ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં વિકાસ કામો માટે ₹2 કરોડની ગ્રાન્ટ મળશે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે રસ્તા અને અન્ય જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો માટે કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત



