InfrastructureProjects VideoVIDEO
આવો નિહાળો…..ગોતા-ઝાયડસ્ એલિવેટેડ બ્રીજના નિર્માંણનું અવકાશી દશ્ય.
278 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર ગોતા-ઝાયડસ્ સર્કલ એલિવેટેડ બ્રીજનું નિર્માંણકાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે, આવો નિહાળો તેનું અવકાશી દશ્ય…. એસ. જી. હાઈવે પર 4.2 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગોતા- ઝાયડસ્ એલિવેટેડ બ્રીજ આગામી ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ બ્રીજ લોકો માટે ખુલ્લી દેવામાં આવશે. જોકે, હાલ આ બ્રીજ પર કેટલાક ફ્લાય ઓવર બ્રીજોનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments