GovernmentNEWS
વડાપ્રધાન મોદીનું ત્રિરંગાને વંદન, દેશવાસીઓને 75મા સ્વતંત્રતા દિનની પાઠવી શુભેચ્છાઓ
75મા સ્વતંત્રતા દિવસ ઉજવણી દેશભરમાં ધામધૂમ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લાલ કિલ્લાની પ્રાચી પરથી, રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોદીએ આઝાદીના લડવૈયા, ઘડવૈયા તેમજ સ્વતંત્ર્ય સેનાઓને યાદ કરીને, તેમને શત્ શત્ નમન કર્યાં હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments