- ત્રિસ્તરીય કાનૂની સુવિધા રહેશે.
- ભાડા પ્રોપર્ટી વિવાદને સિવિલ કોર્ટમાં પડકારી નહીં શકાય.
- રેન્ટ ઓથોરિટી તથા રેન્ટ કોર્ટની રચના કલેકટર કરશે.
- રાજ્ય સ્તરે રેન્ટ ટ્રિબ્યુનલ
- ભાડૂઆત નિયત ભાડું ના ચૂકવે અથવા બે માસ કરતાં વધુ સમય સુધી નાણાં ના ચૂકવે તો ખાલી કરાવી શકાશે.
- પ્રોપર્ટી ભાડે આપતાં પૂર્વે માલિક તથા ભાડૂઆત વચ્ચે લેખિત કરાર ફરજિયાત હશે, એમાં નિયમ-શરતો દર્શાવવા પડશે.
- રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે મહતમ બે માસ તથા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી માટે 6 માસનું એડવાન્સ ભાડું લઈ શકશે.
- પ્રોપર્ટી ખાલી કરાવવા માટે રેન્ટ ઓથોરિટીને અરજી કરવાની રહેશે.
Read Next
September 3, 2026
ભુજ રેલવે સ્ટેશનનું ₹201 કરોડનું રિડેવલપમેન્ટ અંતિમ તબક્કામાં
September 3, 2026
એરપોર્ટ નજીક બિલ્ડિંગ માટે હાઈટ ક્લિયરન્સ હવે ઝડપી બનશે
September 3, 2026
ઉત્તરપ્રદેશ RERAનો નવો નિયમ: આર્કિટેક્ટ, એન્જિનિયર અને CAના ડિજિટલ સર્ટિફિકેટ કરાયા ફરજિયાત
September 3, 2026
પ્રોપર્ટી નામ ટ્રાન્સફર માટે AMCની ડિજિટલ વ્યવસ્થા
September 3, 2026
ભારતનું પ્રથમ MMTH ડિસેમ્બર 2026 સુધી તૈયાર થશે
September 2, 2026
અમદાવાદના ફૂટપાથને દબાણમુક્ત કરવા ગુજરાત HCમાં PIL
September 2, 2026
ગુજરાતના 10 ધાર્મિક-પર્યટન સ્થળોના વિકાસ માટે ₹133.41 કરોડ મંજૂર કર્યા
September 2, 2026
અમદાવાદ એરપોર્ટથી 15 આંતરરાષ્ટ્રીય સ્થળોની કનેક્ટિવિટી સરળ બનશે
September 2, 2026
ગુજરાતમાં MSME માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત
September 2, 2026
કાલુપુર રેલવે સ્ટેશન આસપાસના 3.3 ચો.કિમી વિસ્તારમાં પહોળા રસ્તા અને નવી ઈન્ફ્રા વિકસાવાશે
Back to top button
21 Comments