Urban Development
-
રાજ્ય સરકાર: ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં બાકી રકમ 90 દિવસમાં ભરવા પર 100 ટકા પેનલ્ટી માફી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત…
Read More » -
જાણો શું છે E-Highway ? ભારતમાં કયાં બનવા જઇ રહ્યો છે આવો રોડ ?
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે(electric highway) બનાવવા…
Read More » -
કેબિનેટે આજે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને આપી મંજૂરી
નરેન્દ્ર મોદીએ બુધવારે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ્વે લાઇનને કનેક્ટિવિટી અને ગતિશીલતા પ્રદાન કરવા માટે મંજૂરી આપી છે, કેન્દ્રીય પ્રધાન…
Read More » -
UPમાં PM મોદી 16 જુલાઈએ 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશમાં 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. ચિત્રકૂટ અને ઈટાવા વચ્ચે…
Read More » -
રિયલ્ટી પ્લેટફોર્મ જોયવિલે શાપૂરજી હાઉસિંગ જમીન સંપાદનમાં રૂ. 700 કરોડનું રોકાણ કરશે
રિયલ્ટી પ્લેટફોર્મ જોયવિલે શાપૂરજી હાઉસિંગ જમીન સંપાદનમાં રૂ. 700 કરોડનું રોકાણ કરશે તેમ છતાં તેના પ્રમોટરો ફંડના આગલા રાઉન્ડ માટે…
Read More » -
સુરતમાં સરોલી-વરિયાવ વચ્ચે 73 કરોડના ખર્ચે 4.58 કિમીનો CC રોડ બનશે
શહેરના રાંદેર વિસ્તારમાં સમાવિષ્ટ સરોલી બ્રિજથી વરીયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 90 મીટર પહોળાઇ અને 4.85 કિ.મી લંબાઇમાં આઉટર રીંગરોડને…
Read More » -
નાણાકીય વર્ષ-22 માં 41 શહેરોમાં મકાનોના ભાવમાં વધારો: નેશનલ હાઉસિંગ બેંક
નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રાઇસ ઇન્ડેક્સ RESIDEX અનુસાર, 2021-22 દરમિયાન 41 શહેરોમાં હાઉસિંગના ભાવમાં વધારો થયો…
Read More » -
PM મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને કોલકાતા માટે ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે…
Read More » -
PM મોદી GIFT સિટી ખાતે SGX નિફ્ટી ટ્રેડ લોન્ચ કરશે
સિંગાપોર એક્સચેન્જ (SGX) પર નિફ્ટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શુક્રવારે ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) ખાતે ટ્રેડિંગ શરૂ કરવા માટે તૈયાર…
Read More » -
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે 6 ઈ-બસ શરૂ કરાઈ
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરાઈ છે. સોમવારે પંચદેવ મંદિર ખાતેથી મૅયર હિતેષ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન જશવંત…
Read More »