ConstructionNEWS
ક્રેડાઈ ગુજરાતના બિલ્ડર્સ પોતાના પ્રશ્નોને લઈને, મહેસૂલ મંત્રી સાથે કરી બેઠક
Builders of Credai Gujarat have a meeting with the Revenue Minister regarding their issues
ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનની સંસ્થા ક્રેડાઈ-ગુજરાતની વિવિધ શાખાઓ ક્રેડાઈ-અમદાવાદ, ક્રેડાઈ-સુરત, ક્રેડાઈ-ભાવનગર, ક્રેડાઈ-વાપી, ક્રેડાઈ-ડીસા, ક્રેડાઈ-વડોદરા, ક્રેડાઈ-રાજકોટ, ક્રેડાઈ-વલસાડ તથા અલગ અલગ શહેરોમાંથી 25 જેટલા પ્રતિનિધીઓ સહિત ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ અજય પટેલ અને ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી વિરલ શાહે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે બેઠક કરી, જેમાં જમીન, બાંધકામ તથા સોંપણીને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments