GovernmentInfrastructureNEWSPROJECTS

Chilime Hydropower Tunnelમાં ભારતીય ટીમનું રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળ: Built India Media: પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત Chilime Hydropower Projectના ટનલ વિસ્તારમાં ભારતીય વિશેષજ્ઞ રેસ્ક્યુ ટીમ અને Nepali Army દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ટીમ ટનલમાં વધુ અંદર જઈ પાણી અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહી છે.

રેસ્ક્યુ સાધનો ટનલ સુધી પહોંચાડી શકાય તે માટે ટેમ્પરરી એક્સેસ ટ્રેક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમ સાથે આવેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત લોકો માટે હેલ્થ કેમ્પ પણ યોજાયો છે.

Chilime અને Langtang hydropower sites પર ભારતીય ટીમો નેપાળી સત્તાવાળાઓ સાથે મળીને ટનલ ક્લિયરન્સ અને ગુમ થયેલા કામદારોની શોધમાં કામગીરી કરી રહી છે. 26 ઓગસ્ટના ભારે ફ્લેશ ફ્લડથી હાઇડ્રોપાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- રિપબ્લિક ન્યૂઝ ચેનલ

Show More

Related Articles

Back to top button
Close