GovernmentInfrastructureNEWS
સિવીલ એન્જીનીયર એવા પ્રવિણકુમારે, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના એમડી તરીખે ચાર્જ સંભાળ્યો.
ગુજરાત રાજ્યની લોજેસ્ટિક લાઈફ લાઈન સમો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર(DFCCIL)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રવિણકુમારની નિમણૂંક કરાઈ છે. બુધવારે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે. શ્રી પ્રવિણકુમાર ઈન્ડિયન રેલ્વે સર્વિસ ઓફ એન્જીનીયર્સ(IRSE)ના 1989 બેન્ચના અધિકારી છે. તેઓ પોતે સિવીલ એન્જીનીયરિંગમાં સ્નાતક છે તેમજ આઈઆઈટી રુડકીના પાસઆઉટ છે. આ ઉપરાંત, તેમણે પબ્લિક પોલિસીમાં MDI ગુડગાંવથી માસ્ટર ડીગ્રી હાંસલ કરેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.