GovernmentInfrastructureNEWS

દેશનો સૌથી લાંબો હાઈવે નોર્થ-સાઉથ કોરિડોર, શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે

The North-South Corridor connects Srinagar in the North with Kanyakumari in the South.

દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્વિમ આમ ચારેય દિશાઓને કનેક્ટ કરતો નેશનલ હાઈવે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર ઉત્તરમાં શ્રીનગરથી દક્ષિણમાં કન્યાકુમારી હાઈવે કોરિડોર નિર્માણ પામી રહ્યો છે. કોચી, સાલેમ સ્પર સહિત કુલ 14 રાજ્યોને કનેક્ટ કરતાં આ નેશનલ હાઈવે પ્રોજેક્ટ કુલ 4000 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને આ દેશનો સૌથી લાંબોમાં લાંબો હાઈવે બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશની ચારેય દિશાઓને જોડતો કુલ 7300 કિલોમીટરનો હાઈવે નિર્માણ પામવા જઈ રહ્યો છે. જે પૈકી પૂર્વથી પશ્વિમ 3300 કિલોમીટર લંબાઈ ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close