GovernmentInfrastructureNEWSPROJECTS

સ્પોર્ટ્સ ઈવેન્ટ્સથી અમદાવાદના શહેરી વિકાસને મળશે વેગ

અમદાવાદ: Built India Media:  2030ના Commonwealth Games (CWG)ની યજમાની મળ્યા બાદ અમદાવાદે ઓક્ટોબર 2030માં યોજાનારી ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી છે. CEPT Universityના અભ્યાસમાં ગેમ્સ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ગેમ્સ બાદ તેના ઉપયોગ અંગે રોડમૅપ રજૂ કરવામાં આવ્યો છે.

તેમાં Stadium-Motera Corridor, SG Highway-Prahladnagar, GIFT City Expansion, Dholera SIR Phase-II અને Heritage Walled City એમ પાંચ વિસ્તારોમાં વિકાસની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

ગેમ્સ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે PPP મોડલ, હોટેલ-હોસ્પિટાલિટી માટે નાણાકીય સહાય, ટેક્સ ઇન્સેન્ટિવ અને પ્લાનિંગ પોલિસી જેવા વિકલ્પો સૂચવાયા છે.

ગેમ્સ બાદ વધારાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ Gandhinagarના Knowledge Corridorમાં શૈક્ષણિક હાઉસિંગ તેમજ પ્રાઇવેટ પ્લેયર્સ અને હાઉસિંગ એગ્રીગેટર્સ મારફતે ભાડાના આવાસ તરીકે કરી શકાય

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close