Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
ડી.આર. અગ્રવાલ દ્વારા નિર્માંણ પામેલા રોડ પ્રોજેક્ટને મળ્યો ભારત સરકારનો ગોલ્ડ એવોર્ડ
Road project constructed by DR Agarwal received Gold Award from Government of India
જૂઓ આંદામાન-નિકોબારના વિસ્તારમાં નિર્માંણ પામેલો અદ્દભૂત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તસ્વીરો…
કે જેને, 28 જૂન-2022ના રોજ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા આયોજીત National Highways Excellence Award-2021 અંતર્ગત ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ પ્રોજેક્ટને આકાર આપનાર ગુજરાત સહિત દેશની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની ડી.આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડીના જણાવ્યાનુસાર, આ પ્રોજેક્ટ ખૂબ જ પડકારરૂપ હતો છતાં પણ, સરકારની ટાઈમફ્રેમમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી અને અમે સિદ્ધી પ્રાપ્ત કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments