HousingNEWS

સુરતના કિરણ જેમ્સના માલિકે માયાનગરી મુંબઈમાં ખરીધ્યો, 97 કરોડનો એપાર્ટમેન્ટ

કિરણ જેમ્સ ગ્રુપે માયાનગરી મુંબઈમાં એક શાનદાર એપાર્ટમેન્ટ રુપિયા 97 કરોડમાં ખરીધ્યો છે. 14,911 સ્કેવર ફૂટનો વિસ્તાર ધરાવતો આ એપાર્ટમેન્ટનું કિંમત 97 કરોડ રુપિયા છે. 14,911 સ્કેવર ફૂટ સિવાય અન્ય 884 સ્કેવર ફૂટ એરિયાનો પણ સમાવેશ થાય છે. નવ પાર્કિંગ સાથે 47માળે પ્રોપર્ટી ખરીદી છે.

વેસ્ટ મુંબઈમાં આવેલા ઓબેરોય-360માં કુલ 16000 સ્કેવર ફૂટ એરિયા ધરાવતો આ એપાર્ટમેન્ટ દરિયાઈ વ્યૂં ધરાવે છે. કિરણ જેમ્સના એમડી માવજીભાઈ શ્યામજીભાઈ પટેલ, રસિકાબેન માવજીભાઈ પટેલ અને મુંજાલ માવજીભાઈ લાખાણીના નામે પ્રોપર્ટીનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-હિન્દુસ્તાન ટાઈમ્સ.

Show More

Related Articles

Back to top button
Close