GovernmentInfrastructureNEWSPROJECTS

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ (GSRDC)ની બોર્ડ બેઠક, પ્રોજેક્ટ્સ ઝડપથી કાર્યરત કરવાના દિશાનિર્દેશ.

The Board meeting of (GSRDC) under CM in Gandhinagar, guidelines for speedy commissioning of projects.

પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં,  ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટ્સની અદ્યતન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભરુચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટ્સને ઝડપથી કાર્યરત કરવા મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા.

બોર્ડની બેઠકમાં રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી એસ.બી. વસાવા, અમદાવાદના જાણીતા ડેવલપર અને બોર્ડના ડાયરેક્ટર સુરેશ પટેલ સહિત અન્ય બોર્ડ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close