GovernmentNEWSProjects VideoVIDEO
જૂઓ કેવી રીતે થાય છે બ્રીજ ગડર લોન્ચિંગ
આપ જોઈ રહ્યા છો, તે બ્રીજનો ગડર છે. જેની લંબાઈ 35 મીટર છે અને ઊંચાઈ 2 મીટર છે. અને તેનું વજન 100 ટન છે. આવા ભારે ભરખમ ગડરનું લોન્ચિંગ કેવી રીતે થાય છે, તે પણ એક કંસ્ટ્રક્શન ટેક્નોલોજીનો હિસ્સો છે. ત્યારે આવો જૂઓ કેવી રીતે થાય છે ગડર લોન્ચિંગ.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ અને ગાંધીનગરને જોડતો, એસ.જી. હાઈવે પર 4.2 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગોતાથી થલતેજ સર્કલ સુધીના એલિવેટેડ ફ્લાયઓવર બ્રીજનું નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે.અને આવનારા છ મહિનામાં આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે તેવી સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments