DevelopersINTERVIEW

2021 પહેલાં પણ માર્કેટ બની શકે છે ગતિમાન – ચિત્રક શાહ

Impact on Real Estate Market during Covid-19

રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રેના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, કોરાના બાદ માર્કેટ પર શું અસરો પડી રહી છે. તેમજ માર્કેટ કઈ દિશામાં ગતિ કરી રહ્યું તે જાણવાનો એક પ્રયાસ કર્યો છે. જેના ભાગરુપે બિલ્ટ ઈન્ડિયાના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ, અમદાવાદના જાણીતા ડેવલપર્સ શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર ચિત્રક શાહ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

કોવિડ-19 પહેલા અને પછી માર્કેટ અંગે આપનો શું મત છે ?
રીયલ એસ્ટેટ માર્કેટને બે ભાગ કે ત્રણ ભાગમાં વહેચો તો, અત્યારે સાઈટ પર મજૂરો પણ ટેકનોલોજીની વાત કરે છે. તેમજ હાલ સાઈટ પર મંજૂરોનો ઈસ્યૂ પણ છે, પરંતુ, આવનારા દિવસોમાં ન પણ હોય. કમર્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો, સોશિયલ ડિસ્ટેસિંગને લીધે, 1000 ફૂટની ઓફિસમાં જે માણસો બેસતા હતા તેટલા માણસો હવે ન બેસી શકે આવા ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. માર્કેટિંગ અને કસ્ટમર્સની વાત કરીએ તો, પહેલાં મકાન ખરીદનાર કે રોકાણકાર સાઈટ પર 4 કે 5 વાર મુલાકાત કરતા હતા. પરંતુ, હવે તેઓ માત્ર એક જ વાર મુલાકાત કરે છે.

લોકડાઉન દરમિયાનમાં પણ સારુ એવું બૂકિંગ થયું છે તેવું જાણવા મળ્યું છે. તો અંગે પ્રામાણિકપણે, આપનો શું મત છે ?
લોકડાઉનમાં ખરેખર બૂકિંગ થયું છે. અમારા ગ્રુપની વાત કરીએ તો, અમે લોકડાઉન દરમિયાન 12 થી 13 કરોડનો માલ વેચ્યો છે. જે અમારા ફેસબૂક પર પણ છે. આ માલ વેચ્યો તેમાં ડેવલપર્સ ઉપર પણ વિશ્વાસ હોવો જરુરી છે. ડીઝિટલ કંપનીઓ દ્વારા જે બૂકિંગ થયા છે. તેમાં ગ્રાહકો પાસેથી બધા રુપિયા લેવામાં આવતા નથી.આવા પ્રકારના બૂકિંગમાં 99 ટકા કેન્સલ થતા નથી.

શું માર્કેટમાં મકાનો સસ્તા થશે ખરા ?
સહેજ પણ મકાનો સસ્તા નહી થાય તે વાત ચોક્કસ છે. એક વર્ષમાં આમેય ત્રણ કે ચાર મહિના ખરાબ જતા હોય છે. જેથી, લોકડાઉનની મકાનોની કિંમતો પર કોઈ જ અસર નહી પડે. પરંતુ, જો કોઈએ હાલના સમયમાં બૂકિંગ કરાવવું હોય તો, સમય સારો છે તેમ કહી શકાય. જોકે, કેટલાક બિલ્ડરો લિક્વીટીના અભાવને કારણે, કદાચ મકાનની કિંમતોમાં ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, કોઈ પણ પ્રોજેક્ટ માટે 3થી 4 વર્ષનો સમય લાગતો હોય. તે જોતાં, લોકડાઉનની માર્કેટ પર કોઈ અસર પડે નહીં.

2021માં માર્કેટમાં તેજી આવશે આ અંગે શું મત છે ?
હું તો, માનું છું કે, માર્કેટ તો માત્ર બે કે ત્રણ મહિનામાં ગતિમાન થશે. એટલે કે, 2021 સુધીની રાહ જોવાની વાત નથી.

લોકડાઉન આવવાથી, વર્ક ઓફ પેટર્ન બદલાઈ છે, તો આ અંગે આપનો શું મત છે ?
લોકડાઉન થી, વર્ક પેટર્ન બદલાઈ છે, જોકે, પહેલાંથી, ગ્રીન બિલ્ડિંગ કન્સ્પેટ હતો જ, પરંતુ, આવો સમય આવવાથી બિલ્ડિંગ પેટર્નમાં પણ ફેરફાર થશે. અમે, અમારા પ્રોજેક્ટમાં હવેથી, એક સ્પેશિયલ રુમ ડેવલપ કરીએ છીએ. જે રુમ વર્ક ફૉર્મ હોમ તરીકે ઉપયોગ કરી શકાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

11,684 Comments

  1. It¦s really a nice and helpful piece of information. I am glad that you shared this helpful info with us. Please stay us informed like this. Thank you for sharing.

  2. I have been browsing on-line more than 3 hours these days, but I by no means found any attention-grabbing article like yours.
    It’s beautiful value sufficient for me. In my opinion, if all webmasters and
    bloggers made good content as you probably did, the web will likely
    be a lot more helpful than ever before.

  3. Today, while I was at work, my sister stole my apple ipad and tested to
    see if it can survive a thirty foot drop, just so she can be a youtube
    sensation. My apple ipad is now destroyed and
    she has 83 views. I know this is entirely off topic but I had to share it with
    someone!

  4. I have learn a few good stuff here. Definitely price bookmarking for revisiting. I wonder how so much effort you put to create this sort of great informative website.

  5. Thanks for a marvelous posting! I quite enjoyed reading it, you might be a great author.I will make sure
    to bookmark your blog and will eventually come back from now on. I want
    to encourage yourself to continue your great work, have a nice holiday weekend!

  6. It is truly a nice and useful piece of info. I am happy that
    you simply shared this useful info with us. Please stay us up to date like this.
    Thanks for sharing.