GovernmentInfrastructureNEWS
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી લાંબો ઓવરબ્રિજ બનશે, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિ.મીનો ઓવરબ્રિજ.
Ahmedabad to get its longest flyover in city's East

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ફ્લાઇ ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સળંગ ઓવરબ્રિજ બનાવવાની રૂ. 165 કરોડની રિવાઈઝ્ડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા મંજૂર કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ 2.5 કિલોમીટર લાંબો હશે. વર્ષ 2025 સુધીમાં આ ફ્લાઇ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments