NEWSOthersPROJECTS

22નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો પ્રારંભ થશે.

construction work of Umiya Temple will begin from 22 November-2021.

અમદાવાદના જાસપુર ખાતે, 504 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ 22 નવેમ્બર-2021ના રોજ થઈ રહ્યો છે. જેમાં શ્રી શતચંડી મહાયજ્ઞ, 31000 દિવડાઓના દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે પાંચ કલાકે પ્રારંભ કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રી અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

આ શુભપ્રસંગે, શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત અન્ય તમામ સમાજના 100થી વધારે યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે સાડા આઠ કલાકે થશે અને જેની પૂર્ણાંહુતિ સાંજે 5 કલાકે થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close