
મુંબઈ બેઝ સનટેક રીયાલ્ટી લિમિટેડે, સપ્ટેમ્બર મહિનામાં પુરા થયેલા તેના ત્રિમાસિક ગાળામાં કુલ 272 કરોડ રુપિયાનું પ્રી-સેલ્સ અને બુકિંગ સાથે 36 ટકાનો વાર્ષિક ઊછાળો નોંધાવ્યો છે. પ્રી-સેલ્સ અને કલેક્શન બંનેમાં ઉચ્ચ કલેક્શન કાર્યક્ષમતા સાથે જોરદાર વૃદ્ધિ જોવા મળી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments