આઠ વર્ષના આયોજન અને અબજો ડૉલર ખર્ચા બાદ, મધ્યપૂર્વનો પ્રથમ વિશ્વનો ટ્રેડ એક્સ્પો દુબઈમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ એક્સ્પો છ મહિના સુધી ચાલશે. અને જેમાં એવી આશા રાખવામાં આવી રહી છેકે, વિશ્વભરના દેશો આ એક્સ્પોના વેપારીઓ અને પ્રવાસીઓ મુલાકાત કરશે. કુલ 192 દેશોએ આ એક્સ્પોમાં ભાગ લીધો છે. આયોજકો વિશ્વભરના લોકોને આ એક્સ્પો માટે આમંત્રિત કરી રહ્યા છે.
1080 એકર વિસ્તારમાં વિસ્તારાયેલો આ એક્સ્પોની જગ્યાએ રણપ્રદેશની રેતી હતી. પરંતુ, અત્યારે, રોબોટ્સથી ગુંજતું નવી આશાઓનું એક ભાવિ લેન્ડ સ્કેપ બન્યું છે. અને અહીંથી થશે અબજો રુપિયાનું વાવેતર. અને વિશ્વભરના દેશોને મૂડીરોકાણકારોને ટકાઉ વિકાસ માટે એક દિશા ચિંધશે. આ એક્સ્પો વિવિધ દેશોનાં આકર્ષણો મૂકવામાં આવ્યાં છે જે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments