મોદી સરકારના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આજે 2024નું અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં સિતારમને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 2 કરોડ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. જો કે, 3 કરોડ મકાનો બનાવી દીધા છે અને હજુ 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ માટે પણ વિશેષ આવાસ યોજના લાવશે, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા લોકો માટે એક યોજના લાવશે. જે અંગે નાણામંત્રીએ કહ્યું છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મકાનો બનાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.