GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development
313 કિ.મી. લાંબો અંબાલા-કોટપુતળી ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માકાર્ય પૂર્ણ
313 km long Ambala-Kotputli Greenfield Corridor completed
અંબાલાથી કોટપુતલીને જોડતો 313 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. આ ગ્રીનફિલ્ડ કોરિડોર 6 લેન ધરાવે છે અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી પ્રસાર થાય છે.આ કોરિડોર નિર્માણ પામતાં આ ત્રણેય રાજ્યોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવીન પરિવર્તન આવ્યું છે સાથે સાથે આ ત્રણેય રાજ્યોનો વિકાસ થશે.
નોંધનીય છે કે, આ એક્સપ્રેસ વે નિર્માણ થવાથી અંબાલા અને કોટપુતળી બંને શહેરો વચ્ચે 50 કિલોમીટરનું અંતર ઘટ્યું છે. જેથી, સમય અને ઈંધણ બંનેનો બચાવ થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
18 Comments