GovernmentHousingNEWS

RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો વધારો, લોન થશે મોંઘી, વધશે EMI

RBI raises repo rate by 50 bps; continues with withdrawal of ‘accommodative’ stance

તહેવારોની સિઝનમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.50ટકાનો વઘારો કર્યો છે. આ સતત ચોથી વખત વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો થવાથી હોમ લોન સહિત તમામ લોન મોંઘી બનશે. પરિણામે બેંકના ઈએમઆઈમાં વધારો થશે જેથી ઘરનું ઘર લેનાર તકલીફ પડશે.

તમામ પ્રયાસો કરવા છતાં સતત વધતી મોંઘવારીને કારણે આરબીએ રેપો રેટમાં ચોથી વખત વધારો કર્યો છે. આરબીએ શુક્રવારે પોતાની નિતી સમીક્ષામાં મુખ્ય નીતિગત દર, રેપો રેટમાં અડધો ટકો વધારો કર્યો છે. જેથી, એસડીએફ 5.15 થી વધીને 5.65 ટકા થયો છે. આ વર્ષ સતત વ્યાજના દરમાં વધારો જોવા મળ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દૈનિક જાગરણ

Show More

Related Articles

Back to top button
Close