GovernmentHousingNEWS

અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર તરીકે, IAS એમ. થેન્નારસનની નિમણૂંક

IAS M. Thennarasan appointed as a new AMC Commissioner.

બિલ્ટ ઈન્ડિયા, અમદાવાદ : ગુજરાત સરકારના વહીવટી વિભાગે, 2000 બેંચના IAS અધિકારી એમ. થેન્નારસનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર તરીકે નિમણૂંક કરી છે. થેન્નારસન ગાંધીનગર ખાતે જીઆઈડીસીમાં વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર તરીકે હોદ્દા પર હતા. નોંધનીય છે કે, લોચન શહેરાને ઈસરોમાં બદલી કરતાં ખાલી પડેલી જગ્યા પર તેમની નિમણૂંક થઈ છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે કાર્યકરી એએમસી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ. થેન્નારસન પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યૂટી કમિશનર તરીકે રહી ચૂક્યા છે. તેમ જ તેઓ સુરત મ્યુનિસિપલ કમિશન તરીકે અને 2003 -04માં તાપી જિલ્લામાં વ્યારામાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

13 Comments

  1. Pingback: soft jazz
  2. Pingback: click here now
  3. Pingback: pk789
  4. Pingback: BAU
  5. Pingback: live cams
  6. Pingback: kc9
  7. Pingback: pg168
  8. Pingback: rainbow 6 hack
Back to top button
Close