Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના ખર્ચે મંજૂરી- નિતીન ગડકરી
Construction of 2.5 km long flyover in Kushinagar, Uttar Pradesh approved at a cost of Rs 42.67 crore: Nitin Gadkari

ઉત્તર પ્રદેશમાં બુદ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી છે.
આ ફ્લાયઓવર 18 મહિનામાં તૈયાર થઈ જશે. તેમના નિર્માણથી દેશી-વિદેશી પ્રવાસીઓનું આગમન સરળ બનશે અને સ્થાનિક લોકોની ટ્રાફિક જામની સમસ્યા હલ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments