વડાપ્રધાન મોદી કરશે કચ્છ-ભૂજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ, 182 ગામની ખેતીલાયક જમીનને મળશે સિંચાઈની સુવિધા
Prime Minister Modi will inaugurate the Kutch-Bhuj Branch Canal, the cultivable land of 182 villages will get irrigation facility
કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલ. (Kutch- Bhuj branch cannel) આ શાખા નહેરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ તો આ કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 27મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ (Kutch) જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ ધરાવના છે. તેમાંનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલ. (Kutch- Bhuj branch cannel) આ શાખા નહેરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1,745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ તો આ કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટીવી 9.
7 Comments