ArchitectsCivil EngineeringCivil TechnologyConstructionDevelopersGovernmentGovtInfrastructurePROJECTSUrban Development

વડાપ્રધાનના હસ્તે 18મી જૂને વડોદરાથી સુરત-ઉધના રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું થશે ખાતમુહૂર્ત

PM to lay foundation of redevelopment of Surat-Udha railway station on June 18

આગામી 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ બંને રેલવે સ્ટેશન માટે હાલમાં ટેન્ડરની કામગીરી ચાલી રહી છે.

ટૂંક સમયમાં ટેન્ડર ફાળવી સ્ટેશનની કામગીરીનો આરંભ કરશે. સુરત રેલવે સ્ટેશનનું 1100 કરોડના ખર્ચે અને ઉધનાનો 212 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરશે. સુરતના 1100 કરોડમાં 800 કરોડ રેલવે જ્યારે 300 કરોડ ગુજરાત સરકાર આપશે. સુરત રેલવે સ્ટેશનમાં રેલવે મિનિસ્ટરીની સાથે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સુરત પાલિકાની ભાગીદારીમાં બનાવાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close