GovernmentInfrastructureNEWS

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને કોરોના પોઝિટીવ, હાલ હોમ ક્વોરેન્ટાઈન

Union Road and Transport Minister Nitin Gadkari tests Covid-19 positive

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમના ટ્વીવર હેન્ડલ પરથી મળતી મુજબ, ગઈકાલે એટલે કે, 11 જાન્યુઆરી-2022ના રોજ તેઓને કોવિડ-19ના હળવાં લક્ષણો લાગતાં તેઓએ કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. તે દરમિયાન તેઓને કોરોના પ્રોઝિટીવનો રીપોર્ટ આવ્યો હતો. તે બાદ તેઓ પ્રોટોકોલના ભાગરુપે નિતીન ગડકરી હાલ હોમ ક્વોરેન્ટાઈન થયા છે.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વિનંતી કરતાં જણાવ્યું છેકે, તેમની સાથે જે લોકો કે અન્ય નેતાઓ સંપર્ક આવ્યા હોય તેઓ તમામ કોરોનાનો ટેસ્ટ કરાવે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close