InfrastructureNEWSOthersPROJECTS

સિવીલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓએ વિશ્વ ઉમિયાધામના મંદિરના નિર્માંણકાર્યની સાઈટ મુલાકાત કરી

civil engineering students visits Vishv Umiya Dham Temple construction site.

વિશ્વનું સૌથી ઊચું જગત જનની માં ઉમિયા માતાના મંદિરનું નિર્માંણકાર્ય શરુ થયું છે. હાલ મંદિર નિર્માંણના ફાઉન્ડેશનનું કામ ચાલુ છે. ત્યારે નેહા કન્સલ્ટન્ટે આજે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માંણકાર્યની ખાસ મુલાકાત કરી હતી.

જેમાં એન્જીનીયરીંગ ક્ષેત્રના અંદાજિત ૭૫ વિદ્યાર્થીઓ અને સિવીલ એન્જીનીયર્સની ટીમ જોડાઈ હતી. તે દરમિયાન મંદિર નિર્માંણના પાઈલસ્ નું યુનિક બાયડરેક્શનલ ટેસ્ટિંગ ટેક્નોલોજી દ્વારા તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્ર્સ્ટીઓ સહિત તેના સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close