GovernmentInfrastructureNEWS
નિતીન ગડકરીએ, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેની ઈન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કર્યું.
Union Minister Nitin Gadkari inaugurated intelligence transport system of Delhi Meerut Expressway

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ ડાસનાથી દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની ઈન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું. આ સિસ્ટમના માધ્યમથી સંપૂર્ણ હાઈવે પર ધ્યાન રાખી શકાશે. જેથી,અનેક પ્રકારના લાભો થશે.
નોંધનીય છેકે, 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેનું ખાતમૂર્હૂત કર્યું હતું. જેનું નિર્માંણકાર્ય હજુ કેટલું બાકી છે જે આવનારા કેટલાક સમયમાં પૂર્ણ થશે અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ એક્સપ્રેસ હાઈવે નિર્માંણ થવાથી, દિલ્હી થી મેરઠ માત્ર 45 મિનીટમાં પહોચી શકાશે. જોકે, હાલ કેટલાક ભાગો ટોલ પ્લાઝા શરુ કરી દેવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments