દેશની જૂની અંબુજા સિમેન્ટ કંપનીએ, રાજસ્થાનના નાગૌર જિલ્લામાં તેના મારવાડ ગ્રીનફિલ્ડ પ્લાન્ટ ખાતે, કિલન્કર અને સિમેન્ટનું વ્યાપારી ઉત્પાદન શરુ કર્યું છે. આ પ્લાન્ટનું ઉદ્દઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું.
2350 કરોડના રોકાણ સાથે શરુ કરવામાં આવેલા ગ્રીનફિલ્ડ ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટ અંબુજાની કિન્લકર ક્ષમતમાં 3MTPA સિમેન્ટના વેચાણથી વધીને 5MTPA સુધી સુધારો કરશે. જે, કંપની વિસ્તરણની લાંબાગાળાની વ્યૂહરચનામાં ફાળો આપે છે. ઉલ્લેખનીય છેકે, મારવાડમાં અંબુજાનો આ ત્રીજો પ્લાન્ટ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments