GovernmentHousingNEWS
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ `૧૩,૪૯૩ કરોડની જોગવાઇ
• સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે `૪૫૬૩ કરોડની જોગવાઇ.
• વર્ષ ૨૦૨૨ સુધીમાં શહેરી વિસ્તારમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવા નવા ૫૫,૦૦૦ આવાસોના નિર્માણ અર્થે સહાય માટે `૯૦૦ કરોડની જોગવાઇ.
• અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી હેઠળ `૭૦૦ કરોડની જોગવાઇ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
5 Comments