GovernmentInfrastructureNEWSVIDEO
13000 કરોડના ખર્ચે નિર્માંણ પામશે, દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે
13000 કરોડના ખર્ચે નિર્માંણ પામવા જઈ રહેલા દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વેની માહિતી રોડ અને ટ્રાન્સપ્રોર્ટેશનના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, લોકસભા સદનમાં ખુશી વ્યક્ત કરતાં દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વેની વિગત રજૂ કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
11 Comments