GovernmentInfrastructureNEWSVIDEO
સ્ટીલની કિંમતોમાં ઘટાડો થવાનો આશાવાદ, કસ્ટમ ડ્યૂટી 15%થી ઘટાડીને 7.5% કરાઈ- નિતીન ગડકરી
કેન્દ્રીય બજેટ-2021માં સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરીને, 7.5 ટકા કરી છે. આ અંગે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરી જણાવે છેકે, છેલ્લા છ મહિનામાં સ્ટીલની કિંમતમાં 65 ટકાનો ધરખમ વધારો થયો છે. જેથી, એમએસએમઈ અને અન્ય ઉદ્યોગને વેગ આપવા કેન્દ્ર સરકારે સ્ટીલ પર લાગતી 15 ટકા કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરીને, 7.5 ટકા કર્યો છે પરિણામે, સ્ટીલના ભાવમાં ઘટાડો થશે તેવો આશાવાદ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વ્યક્ત કર્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments