GovernmentHousingNEWSVIDEO

ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો અમલ

Gujarat Land Grabbing (Prohibition) Act now law

રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લઈને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકાના હિતોનું રક્ષણ કરવાની સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો ઐતિહાસિક નિર્ણય, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ લીધો છે. આ કાયદાનો અમલ 16 ડિસેમ્બર-2020થી રાજ્યભરમાં કરવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સીએમઓ

Show More

Related Articles

Back to top button
Close