HousingNEWSProjects VideoVIDEO

કોરોનાયુગમાં “સંભલના ઝરૂરી હૈ, રુકના નહીં” શિલ્પ ગ્રુપનો તેનાં માનવંતા ગ્રાહકો માટે સંદેશ

Message of Shilp Group to their dear customers “Sambhalna Zaroori Hai, Rukna Nahi” - Promoted by BUILT INDIA

કોરોના મહામારીથી સર્જાયેલા લોકડાઉન દરમિયાન અલગ-અલગ બિઝનેસ અને જીવન પ્રેરિત કથાઓ આપણે જોઈ અને સાંભળી છે.જેમાં લોકડાઉનમાં કેવી રીતે બિઝનેસ કરવો અને કેવી રીતે જીવન જીવવું તે અંગે પ્રેરિત કરે છે અને ઉત્સાહ આપે છે. ત્યારે આવો જ એક પ્રયાસ અમદાવાદના જાણીતા શિલ્પ ગ્રુપ, તેનાં માનવંતા ગ્રાહકો માટે સુંદર પ્રેરિત કથા લાવ્યું છે. “સંભલના ઝરૂરી હૈ, રુકના નહીં” આ સંદેશ સ્પષ્ટ રીતે સૂચવે છેકે આપણે મજબૂત રહેવાની અને આપણા ભાવિને આગળ વધારવા આગળ વધવાની જરૂર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close