NEWS
આજે અયોધ્યાનગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન કર્યું.
અયોધ્યનગરી ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન કરવામાં હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. હિન્દુઓના આસ્થા સમા શ્રીરામમંદિરનું ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન આજે કર્યું. તે દરમિયાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદીત્યાનાથ,આરઆરએસના સરસંચાલક મોહનભાગવત મંચ પર ઉપસ્થિત રહ્યા. ભૂમિપૂજનના સમારોહમાં માત્ર 175 લોકો હાજર.
રામમંદિરની ભૂમિપૂજન લઈને, સમગ્ર અયોધ્યાનગરીને સજાવવામાં આવી છે. કડક સુરક્ષા સાથે કોરોનાના તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરીને, આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments