Civil EngineeringCivil TechnologyConstructionDevelopersInfrastructureNEWSPROJECTSUrban Development
રક્ષા શક્તિ યુનિવર્સિટીનું બિલ્ડિંગ એટલે એન્જિનીયરીંગ અને આર્કિટેક્ટનો અદ્દભૂત સમન્વય
The building of Raksha Shakti University is a wonderful combination of engineering and architecture.
અમદાવાદ શહેરથી 40 કિલોમીટર અને સ્ટેટ કેપિટલ ગાંધીનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું બિલ્ડિંગનું નિર્માણ ખૂબ જ અદ્દભૂત અને એન્જીનીયરીંગ અને આર્કિટેક્ટ માર્વેલ કહી શકાય. આ યુનિવર્સિટીના નિર્માણમાં પ્રિ-કાસ્ટ અને કેટલીક નવીન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંસ્થાનું બિલ્ડિંગ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની શાંતિ પ્રોકોને કર્યું છે. ત્યારે આવા એક અનોખા બિલ્ડિંગની મુલાકાત બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડીટર પી. જી. પ્રજાપતિ કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments