GovernmentInfrastructureNEWSPROJECTS

ઋષિકેશ-કર્ણપ્રયાગ વચ્ચે ચાર ધામ રેલ્વે પ્રોજેક્ટના નિર્માંણની એક ઝલક

Work on Rishikesh-Karnaprayag rail line in progress; See pics here

ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેના ચારધામ રેલ્વે પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય ચાલી રહ્યું છે. હાલમાં અલકનંદા નદી પર રેલ્વે બ્રીજના પિયર્સનું નિર્માંણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. નિર્માંણ પામી રહેલા રેલ્વે બ્રીજની લંબાઈ 489 મીટર છે, જે શ્રીનગર શહેરના રેલ્વે સ્ટેશનને કનેક્ટ કરશે. ત્યારે અહીં નિહાળો કેટલાક નમનરમ્ય દશ્યોને.

કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના જણાવ્યાનુસાર, શિવાઈ કાલેશ્વર ખાતે અલકનંદા પર 125 મીટર બો સ્ટ્રિંગ રોડ બ્રીજને શરુ કરવા માટેનું નિર્માંણકાર્ય ચાલું છે. આ રેલ્વે બ્રીજ કર્ણપ્રયાગ રેલ્વે સ્ટેશનને ઉત્તરાખંડ રાજ્યના નેશનલ હાઈવે-58 સાથે જોડવામાં સહાયરુપ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close