GovernmentInfrastructureNEWS

ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં 755 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં 101 કિલોમીટરની લંબાઈ ધરાવતા અને 755 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામનાર ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું લોકાર્પણ કર્યું હતું.

શેરડીના ઉત્પાદનમાં મોખરે મનાતા એવા મુજફ્ફરનગરમાં આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો નિર્માંણ પામવાથી, શેરડીની આયાત-નિકાસ સુચારુ અને ઝડપી બનશે અને શેરડીનું ઉત્પાદનકર્તા ખેડૂતો પોતાના પાકને અન્ય બજારોમાં આસાનથી લઈ જઈ શકશે પરિણામે, તેઓની આવકમાં વધારો થશે. તેમજ શેરડીના સાથે જોડાયેલા અન્ય પૂરક વ્યવસાયોને વેગ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close