GovernmentInfrastructureLogistic & IndustrialNEWS
રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા લોજીસ્ટિક માટે રોડ ટ્રેનની પહેલ
દેશભરમાં લોજીસ્ટિક અને વેરહાઉસિંગની કનેક્ટીવીટીમાં સરળતા અને સસ્તી સર્વિસ કરવાના હેતુસર ભારત સરકારના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નવીન ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રોડ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આ રોડ ટ્રેન પહેલાંથી પસંદ કરાયેલા રોડ રુટ પર ચાલશે. ત્યાર બાદ તેમાથી મળેલા પરિણામો બાદ દેશમાં વધુ રોડ ટ્રેન શરુ કરવામાં આવશે.
નોંધનીય છેકે, આ પ્રકારની પહેલ ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ કમીટી અને ભારત સરકારના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઈવે મંત્રાલયના સયુંક્ત પ્રયાસે પહેલ કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ભારત સરકાર
6 Comments