GovernmentInfrastructureNEWS

કેન્દ્રીય બજેટ-2021-22ની હાઈલાઈટસ્

માર્ચ-2022 સુધી દેશભરમાં કુલ 8500 કિલોમીટરની લંબાઈ ધરાવતા હાઈવે રોડ નિર્માંણ પામશે. જે નીચે મુજબ છે.


• કેરાલામાં 1100 કિલોમીટર હાઈવે માટે 65,000 કરોડ રુપિયાની ફાળવણી

• પશ્વિમ બંગાળમાં 675 કિલોમીટર હાઈવે માટે 95,000 કરોડની ફાળવણી

• આસામમાં 1300 કિલોમીટરનો હાઈવે માટે 34,000 કરોડની ફાળવણી, જે આવનારા ત્રણ વર્ષમાં નિર્માંણ પામશે.

• તમિલનાડુમાં 3500 કિલોમીટર હાઈવે માટે 1.03 લાખ કરોડ રુપિયા ની ફાળવણી

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close