GovtInfrastructureNEWSPROJECTS

નેશનલ ટોલ પ્લાઝા પર થતી મારપીટની ઘટનાઓને NHAI કરશે નષ્ટ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ પ્લાઝા પર બનતી મારપીટ ઘટનાઓ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારના હાઈવે અને પરિવહન મંત્રાલયની નોડલ એન્જસી NHAI એ વાહનચાલકો અને ટોલ પ્લાઝા ઓપરેટર્સ બંનેના હિતોના રક્ષણ કરવા માટે Standard Operating Procedures(SoP) જાહેર કરી છે. અને આ અંગે દેશના તમામ રાજ્યોની ક્ષેત્રીય કાર્યલયોમાં દિશા- નિર્દેશનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી તમામ એન્જસીઓ આ સૂચનોનું પાલન કરી શકે.

સાથે સાથે ટોલ પ્લાઝા પર નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ પર ટોલ પર શાંતિ નામનું એક વિશેષ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. આ પહેલથી ટોલ પ્લાઝા પરના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે સંવાદિત સાધીને શાંતિ જાળવી શકાશે. ટોલ પ્લાઝા પર ગ્રાહકો દ્વારા કે ટોલ પ્લાઝા ઓપરેટર્સ કર્મચારીઓ કોઈ હિંસક બનાવ બને તો તરત જ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ પોલીસને જાણ કરશે. અને ગુનેગાર સામે પગલાં લેવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close