GovernmentNEWSPROJECTS

વડાપ્રધાન મોદી ત્રિદિવસીય ગુજરાત મુલાકાત કરશે, તે દરમિયાન 712 કરોડ હેલ્થ કેરના કામોનું કરશે શિલાન્યાસ

PM Modi will visit Gujarat for three days, during which he will lay the foundation stone of 712 crore health care works.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર ત્રિદિવસીય ગુજરાત મુલાકાત આવી રહ્યા છે. જે દરમિયાન તેઓ 712 કરોડના મૂલ્યની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓનું સમર્પણ અને શિલાન્યાસ કરશે. યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં 71 કરોડની કિંમતની નવી હોસ્ટેલ બિલ્ડીંગ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર વડાપ્રધાન દ્વારા સમર્પિત કરવામાં આવશે.

જેમાં 10 માળની છાત્રાલયમાં 2 ભોંયરાઓ, 176 રૂમ અને મ્યુઝિયમ સાથે કેન્દ્રીય પુસ્તકાલય છે. આ ઉપરાંત અદ્યતન હાર્ટ ટ્રીટમેન્ટ માટે 54 કરોડની કિંમતના અત્યાધુનિક મશીનો અને વિશ્વ કક્ષાની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close