GovernmentInfrastructureNEWSPROJECTS
એન્જીનીયરીંગ માર્વેલ : સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનો 36 મી. ઊંચો રેલ્વે બ્રિજનું નિર્માણ

અમદાવાદની સાબરમતી નદી ઉપર દેશની સૌથી ઝડપી રેલ્વે ટ્રેન મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. 36 મીટરની ઊંચાઈ ધરાવતો બુલેટ ટ્રેન બ્રિજ એટલે કે અંદાજે બાર માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતો બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવો જાણીએ તેની એન્જીનીયરીંગની કમાલ.

નોંધનીય છે કે, મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ ખરેખર વિકસિત ભારતની ઓળખ છે. 508 કિલોમીટરની લંબાઈ ધરાવતી મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનું નિર્માણ કરવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે છે. અને આવનારા 2027માં પ્રથમ ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.