GovernmentNEWSPROJECTS
વડાપ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરમાં, પ્રવાસીઓ માટે મ્યુઝિયમ જોવાનો પ્રારંભ, 1લી ફેબ્ર. થી શરુ.

પ્રાચીન નગર વડનગરની 2500 વર્ષ જૂની વિરાસત દર્શાવતું મ્યુઝિયમને જોવા લોકો અને પ્રવાસીઓ માટે 1 લી ફેબ્રઆરીના રોજ શરુ કરવામાં આવશે. હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આવો જાણીએ, અનંત…અનાદિ…વડનગર…કે જેનો ના કોઈ હોય પ્રારંભ, કે ના કોઈ અંત…એવું વડનગર વર્તમાનમાં અડીખમ ઊભું છે, અને જેની સુંગધ આજે વિશ્વભરમાં ફેલાઈ રહી છે. તો, આવો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન અને જન્મસ્થળ વડનગરની વિરાસતને.
ટીમ બિલ્ટ ઈન્ડિયા