GovernmentGovtHousingNEWSPROJECTSUrban Development
143 કરોડના વિકાસકામોનું લોકાર્પણ
inauguration of 143 crore development works

અમદાવાદ શહેર માટે આજનો દિવસ વિકાસનો અનેરો અવસર બની રહ્યો. અમદાવાદમાં આજે AMC અને AUDA ના રૂ. 143 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું. તેમજ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1190 જેટલા આવાસોની ફાળવણી માટે ડ્રો કર્યો.



મને ખુશી છે કે માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ શહેરી વિકાસની સફરને અમદાવાદે વેગવંતી રાખી છે. કોરોના પછી એક વર્ષમાં AMC એ રૂ. 3000 કરોડથી વધુના વિકાસ કામો હાથ ધર્યા છે. શહેરમાં અનેક પરિવારોને પોતાના સ્વપ્નનું સુવિધાસભર ઘર મળતા તેમના જીવનમાં સુખનો સૂર્યોદય થયો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments