GovernmentInfrastructureNEWS

એનએચઆઈએ 18 કલાકમાં 25.54 કિ.મીના સિંગલ લેન રોડનું કામ પુર્ણ કર્યુ, જે લિમ્કા બુકમાં રેકોર્ડ નોંધવામાં આવશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઈન્ડિયા-એનએચએઆઈએ તાજેતરમાં સોલાપુર-વિજાપુર હાઈવે પર 4-માર્ગીકરણ હેઠળ 18 કલાકમાં 25.54 કિ.મી.ની સિંગલ લેન ડામરનું કામ પૂર્ણ કર્યું છે, જે લિમ્કા બુકમાં રેકોર્ડ નોંધવામાં આવશે.

જ્યારે રોડ-ટ્રાન્સ્પોર્ટેશન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીનએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, 500 કોન્ટ્રાક્ટર કંપનીના કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. હું પ્રોજેક્ટ ડાયરેક્ટર, અધિકારી, કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિ અને તે કર્મચારીઓ સહિત રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ અધિકારીઓને અભિનંદન આપું છું. હાલમાં સોલાપુર-વિજાપુર હાઇવેના 110 કિ.મી.નું કામ ચાલી રહ્યું છે જે 2021 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નિતિન ગડકરી

Show More

Related Articles

Back to top button
Close