GovernmentInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરતમાં 118 કરોડના બ્રિજનું કરશે લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વેડ અને વરિયાવને જોડતો બ્રિજનું લોકાર્પણ કરશે.

તાપી નદી પર નિર્માણ પામેલા 1,496 મીટરની લંબાઈ ધરાવતો ફોર લેન બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજનું નિર્માણ થવાથી મુસાફરોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને સમયનો બચાવ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close